Author: gujjumedia
Krishna bhajan songs are very popular in the world. One of the most favorite bhajan is “Kanji Tari Maa Kese Pan Ame Kanudo Keshu re”. In this blog you can get all krishna bhajan song Gujarati and English Lyrics. કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે, Kanji Tari Maa Kese Pan Ame Kanudo Kesu re Lyrics in Gujarati (કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે લિરિક્સ ગુજરાતીમા) કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી તારી મા…. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ…
યમુના જળમાં કેસર ઘોળી, Yamuna Jal Ma Keshan Lyrics Gujaratima. Shrinathji Bhajan free Download for pc. Yamuna Jalma Kesar Gholi is most famous krishna bhajan in Bhakti Sangit. યમુના જળમાં કેસર ઘોળી Lyrics in Gujarati યમુના જળમાં કેસર ઘોળી , સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોળી , લાડ લડાવું શામળા. યમુના જળમાં….. વસ્ત્રે અંગો લૂછી આપું , પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું , વાંકડિયા તુજ વાળમાં. યમુના જળમાં….. કુમકુમ કેસર તિલક લગાવું , ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ , અંજન મારા વા’લમા. યમુના જળમાં….. હસતી જાઉં વાતે વાતે , નાચી ઊઠું તાલમાં. નજર ન લાગે શ્યામસુંદરને…
Krishna Govinda Govinda Gopal Nandlala Bhajan Lyrics in Gujarati Krishn Bhajan, Gujarati Song is most popular in Vaishnav Sampraday. Every one like to sing Krishna Song, “Krishna Govinda Govind Gopal” Gokul – Mathura Places in India, are very famous for tourism, Where Lord Krishna was born and passing his childhood. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ભજન Lyrics of Krishna Govinda Govinda Gopal in Gujarati કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવીંદ ગોવીદ…… મેરો યશોદાકો લાલ મેરો યશોદાકો લાલ યશોદાકો લાલ મેરો યશોદાકો લાલ મેરો નંદજીકો લાલ મેરો નંદજીકો લાલ નંદજીકો લાલ મેરો નંદજીકો લાલ કૃષ્ણ…